અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ સેવાભાવી લોકો મદદે આવ્યા

મુસ્લિમ સમાજના લોકો ફૂડ પેકેટનું વિતરણ કરતા જોવા મળ્યા

હોસ્પિટલમાં પાણીની બોટલ અને ફૂડ પેકેટનું કર્યું વિતરણ

હિન્દુ-મુસ્લિમમાં સેવાભાવનાના દ્રશ્યો જોવા મળ્યા

પીડિત પરિવાર માટે ચા-પાણી અને ભોજનની કરી વ્યવસ્થા

ભારતમાં કોઇપણ દુર્ઘટના બને છે ત્યારે ભાઇચારો જોવા મળતો હોય છે.

પ્રથમ સ્વદેશી ડાઈવિંગ સપોર્ટ જહાજ 'નિસ્તાર' આજે ઈન્ડિયન નેવીમાં જોડાશે

ॐ નમઃ શિવાય માત્ર મંત્ર નથી પરંતુ મહામંત્ર છે

સાક્ષી મલિકે સ્વિત્ઝરલેન્ડમાં આપ્યા બોલ્ડ પોઝ

Gujaratfirst.com Home