અભિનેત્રી મુનમુન દત્તા હાલમાં શંઘાઈમાં વેકેશન માણી રહી છે.
મુનમુને તેના શંઘાઈ પ્રવાસ દરમિયાન શાનદાર વિન્ટર ફેશન લૂક બતાવ્યો.
તેણે ચાહકો માટે પોતાના આ વેકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી.
'તારક મહેતા...' સિરિયલમાં બબીતાજીના પાત્રથી તે ઘરે-ઘરે લોકપ્રિય છે.
વેકેશન દરમિયાન પણ તેનો એથનિક અને ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો.
મુનમુન દત્તાને ટ્રાવેલિંગનો ખૂબ શોખ છે અને તે અવારનવાર વિદેશ પ્રવાસે જતી રહે છે.
તેના ફોટાને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, અને ફોટા વાયરલ થઈ રહ્યા છે.
મુનમુન દત્તા સિરિયલના નવા ભાગમાં ફરી એકવાર બબીતાજીના રોલમાં જોવા મળશે.