બોલિવૂડની 'ગ્લેમ ક્વીન' ચિત્રાંગદા સિંહના ફોટા સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે વાયરલ .

ચિત્રાંગદા હોટનેસ ફોટાએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

માત્ર વેસ્ટર્ન જ નહીં, સાડી અને લહેંગા જેવા દેશી લુકમાં પણ ચિત્રાંગદા અત્યંત ગ્રેસફુલ લાગે છે.

કેમેરા સામે ચિત્રાંગદાનો આત્મવિશ્વાસ અને તેના કિલર એક્સપ્રેશન્સ ફેન્સને ઘાયલ કરવા માટે પૂરતા છે.

 49 વર્ષની ઉંમરે પણ ચિત્રાંગદાએ જે રીતે પોતાની ફિટનેસ જાળવી રાખી છે.

કોઈપણ ઈવેન્ટ હોય, ચિત્રાંગદાની સ્ટાઈલિશ એન્ટ્રી હંમેશા લાઈમલાઈટ ચોરી લે છે.

 ચિત્રાંગદા આઉટફિટની સાથે પરફેક્ટ જ્વેલરી અને મેકઅપ તેના લુકમાં ચાર ચાંદ લગાવી દે છે.

ઇન્ટરનેટ પર ચિત્રાંગદાના આ ગ્લેમરસ ફોટા અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

PM MODI ની 'ગિફ્ટ ડિપ્લોમસી'એ વધારી ભારતની શાન

શું ટાઈમ ટ્રાવેલ શક્ય છે?

International Tea Day: આ છે ભારતની 10 સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય ચા વેરાયટીઝ

Gujaratfirst.com Home