Summer Farming: પાણીની અછત વચ્ચે પણ થશે બમ્પર કમાણી, અપનાવો આ પદ્ધતિ

ગરમી અને પાણીની અછતને પહોંચી વળવા નિષ્ણાતોએ ખેડૂતોને પાકની યોગ્ય પસંદગી કરવા સલાહ આપી છે.

જ્યાં પાણી ઓછું હોય ત્યાં બાજરી કે કઠોળ જેવા ઓછા પિયત માંગતા પાકો વાવવાનો આગ્રહ રાખો.

પાણીનો બગાડ રોકવા ટપક કે ફુવારા પદ્ધતિ અપનાવો, જે ઓછા પાણીએ છોડને પૂરતો ભેજ આપશે.

જમીનમાં ભેજ ટકાવી રાખવા 'મલ્ચિંગ' કરો, જેથી સખત તડકામાં પણ પાક સુરક્ષિત રહે. ( All Image- Freepik) 

તમારું નસીબ ખરાબ છે કે બ્રહ્માંડનો કોઈ ગુપ્ત પ્લાન?

PM Modi એ બનાવ્યો વધુ એક વૈશ્વિક રેકોર્ડ

Salangpur Dham માં દાદાનો રથયાત્રા-પરશુરામ જયંતીની થીમ પર અદભૂત શણગાર, જુઓ તસવીરો

Gujaratfirst.com Home