ડાંસર કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા હાલ સોશિયલ મીડિયામાં છવાયેલી હોય છે.

ત્યારે ગણેશ ચતુર્થી પર ધનશ્રી વર્મા બાપ્પાને ઘરે લાવી હતી અને સેવા કરી હતી.

હવે ધનશ્રીએ બાપ્પાનું વિસર્જન કર્યું છે, જેની તસ્વીરો તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

ફોટોઝમાં ધનશ્રી પોતાની ફેમેલી સાથે પોઝ આપતી નજરે પડી રહી છે

ધનશ્રીએ બાપ્પાને ભીની આંખે વિદાઈ આપી. વિસર્જન સમયે તેની આંખામાં આંસુ જોવા મળ્યા

બાપ્પાના વિસર્જનની તસ્વીરો શેર કરતા ધનશ્રીએ લાંબુ કેપ્શન લખ્યું અને તેમા લખ્યું...બાપ્પાની ઉપસ્થિતિમાં મને શક્તિ મળે છે

પોસ્ટ કરાયેલા ફોટામાં ધનશ્રી ખૂબ સુંદર લાગી રહી છે અને તેને પિંક અને બ્લૂ કલરની સાડી પહેરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home