અમદાવાદમાં રથયાત્રા અગાઉ શહેર પોલીસની બેઠક
શહેર પોલીસ કમિશનર સહિત DCP, ACP સાથે બેઠક
શહેરના તમામ પોલીસ ઈન્સપેક્ટર રહ્યા બેઠકમાં હાજર
27 જૂને યોજાનારી રથયાત્રાને લઈ સુરક્ષા અંગે કરી ચર્ચા
CCTV તપાસવા, ડ્રોનથી ચકાસણી સહિતની ચર્ચા
બે મહિના અગાઉથી જ સુરક્ષાની ચકાસણી શરૂઃ પો.કમિશનર
પાસા, તડીપાર, અટકાયતી પગલા અંગે ચકાસણી કરાઈઃ જી.એસ.મલિક