નવસારીના આછવણી ગામે સફાઈ અભિયાનનું આયોજન કરાયું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો.

રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ સ્વયં ઝાડુ વડે કચરો સાફ કરીને જનતાને સ્વચ્છતાનો વ્યવહારુ સંદેશ આપ્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જીવનમાં આંતરિક સ્વચ્છતાને અને જીવનશૈલી સંસ્કાર ગણાવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુવાનોને તમાકુ, ગુટખા અને પાનમસાલા જેવા વ્યસનો છોડીને અપીલ કરી હતી.

રાજ્યપાલએ ગ્રામજનોને ગામમાં સંપ, એકતા અને ભાઈચારો જાળવી રાખી સામૂહિક વિકાસ કરવા પર ભાર મૂક્યો હતો.

Sanand માં 30 હજાર રોપાનું મેગા પ્લાન્ટેશન, ગ્રીન ડ્રાઈવ સફળ

Surat Flood: ગોડાદરામાં રાહતનો સૂરજ, પૂર અસરગ્રસ્તોને મંત્રી C.R Paatil એ આપી આર્થિક હૂંફ

Salangpur: એકાદશી અને શનિવારનો સંયોગ, દાદાને ધરાવાયો ફળોનો ભવ્ય અન્નકૂટ

Gujaratfirst.com Home