રામબનમાં કુદરતી આફતમાં અટવાયેલા 50 ગુજરાતી સુરક્ષિત
ગાંધીનગરના 30 અને પાલનપુરના 20 મુસાફર સુરક્ષિત
ગુજરાતી મુસાફરોની સલામતી માટે સીએમ દ્વારા દિશા નિર્દેશ અપાયા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત સંપર્કમાં રહ્યા છે
હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે
ગુજરાત પોલીસે તાત્કાલિક રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કર્યો છે
ગુજરાત સરકાર અને પોલીસે J&K પ્રશાસનના સંપર્કમાં રહી ગુજરાતીઓની સલામતી સુનિશ્ચિત કરી છે