બહુચરાજીમાં પ્રશિક્ષણ વર્ગ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સાદગીભર્યો અંદાજ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાહજિકતાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું.

મહેસાણા જિલ્લાના મેવડ ગામે CM એ અચાનક રોકાઈને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોઈ પણ પૂર્વ આયોજન વિના ગ્રામજનો સાથે વાતચીત કરી.

CM નો આ સહજ અંદાજ ફરી એકવાર ‘કોમનમેન’ સાથે જોડાણનું ઉદાહરણ બન્યો.

ગામના યુવાનો સાથે બેસીને મુખ્યમંત્રીએ ખૂબ સહજતાથી સંવાદ કર્યો.

યુવાનો સાથે હળવી પળો માણીને ચાનો આસ્વાદ માણ્યો.

બહુચરાજીમાં 3 દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં CM સહિત મંત્રીઓ, MLA, આગેવાનો જોડાયા હતા.

“The Moon is Ours!” ટ્રમ્પના દાવાથી ચંદ્ર પર અમેરિકાના અધિકારનો વિવાદ

અનાયા બાંગર ફરી એકવાર લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં. ગ્લેમરસ અંદાજ સો. મીડિયા પર વાયરલ

અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની 4ની દિવસની હળતાળ

Gujaratfirst.com Home