મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળમાં ભારતની 0-2થી કારમી હાર.

ગુવાહાટી ટેસ્ટમાં 408 રનથી હાર – ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી હાર.

દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષમાં પ્રથમ વાર ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી. (અગાઉ 2000માં જીતી હતી).

2024માં ન્યુઝીલેન્ડે 3-0થી ક્લીન સ્વીપ કર્યો. ઘરઆંગણે પ્રથમ વાર 3-ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશ થયો.

ઘરઆંગણે પ્રથમ વખત ટીમ ઇન્ડિયા 250 રનનો આંકડો પણ સ્પર્શી ન શકી. (સર્વોચ્ચ સ્કોર 201).

આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં હાર. 2015 પછી પહેલી વાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી ન શક્યા.

રાહત: ઇંગ્લેન્ડ સામે શ્રેણી 2-2થી ડ્રો કરી. બાંગ્લાદેશ-વેસ્ટ ઇન્ડીઝને ઘરઆંગણે હરાવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home