બગડેલા નાળિયેર પાણીને કેવી રીતે ઓળખશો?
તાજું નાળિયેર પાણી ફ્રિજમાં 24 કલાક સુધી સુરક્ષિત રાખી શકાય છે
બહાર રાખેલું નાળિયેર પાણી 4 થી 5 કલાકમાં બગડવા લાગે છે
જો પાણીનો સ્વાદ ખાટો લાગે તો તેનું સેવન ક્યારેય ન કરવું
પાણીનો રંગ ગુલાબી કે ડહોળો દેખાય તો તે એક્સપાયર થઈ ગયું ગણાય
કાઢ્યા પછી તરત જ પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ જળવાય છે
પેક કરેલા નાળિયેર પાણી પર લખેલી એક્સપાયરી ડેટ હંમેશા તપાસવી
બગડેલા નાળિયેર પાણીમાંથી વિચિત્ર ગંધ આવવા લાગે છે
મહત્તમ ફાયદા મેળવવા માટે કુદરતી નાળિયેર પાણી તાજું પીવું જ શ્રેષ્ઠ છે
હંમેશા કાચની બોટલ કે સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં જ સ્ટોર કરવું