પરફેક્ટ પદ્ધતિથી રાખો પછી ક્યારેય નહીં બગડે કોફી

એરટાઈટ કન્ટેનર

કોફીને હંમેશા ચુસ્ત ઢાંકણવાળા કન્ટેનરમાં રાખો. ખરીદ્યા પછી તરક એરટાઈટ કન્ટેનરમાં ભરી દો.

ભીની ચમચીનો ઉપયોગ ટાળો

ડબ્બામાંથી ભીની ચમચીથી કોફી ના કાઢો, તેનાથી ભેજ લાગે છે.

ફ્રીજમાં રાખવાની ભૂલ 

રેફ્રિજરેટરમાં કોફી રાખવાથી તેમાં ભેજ લાગે છે. અને તે જામવા લાગે છે.

ચોખાના દાણાની ટિપ્સ

થોડા કાચા ચોખાના દાણાને ટીશ્યુ પેપર અથવા મલમલના કપડામાં લપેટીને કોફી જારના તળિયે મૂકો. ચોખા ભેજ શોષી લેશે.

એલ્યુમિનિયમ ફોઈલ ફેંકો નહીં

ડબ્બામાં લગાવેલું એલ્યુમિનિયમ ફોઈલ આખું ના કાઢવું, માત્ર થોડું કાઢવું. જેથી હવા અંદર જતી અટકશે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે વધારો? જાણો સરકારનો ખુલાસો

વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રી ક્યારે છે? જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત

રાત્રે વોકિંગ: જમ્યા પછી ૧૦૦ ડગલાં ચાલવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે?

Gujaratfirst.com Home