આજે વડોદરામાં PM MODI ના સ્વાગત માટે SINDOOR SANMAN YATRA યોજાઈ હતી
આ યાત્રામાં કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો
કર્નલ સોફિયા કુરેશીના પરિવારે મોદી પર ગુલાબની પાંખડી વરસાવી અભિવાદન કર્યું હતું
વડાપ્રધાન મોદીએ પણ અહીં થોડી ક્ષણ માટે રોકાઈને નમસ્તે કહ્યું હતું
કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના સુનસારાનું નિવેદન
કર્નલ સોફિયા માત્ર મારી જ નહિ પરંતુ સમગ્ર દેશની બહેન છે - શાયના
વડાપ્રધાન સાથેની મુલાકાતને કર્નલ સોફિયાના પરિવારે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી