ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ શામળાજી ખાતે રંગે ચંગે નંદોત્સવ ઉજવાયો
શામળાજી મંદિરમાં લાઈટિંગ અને ફુલોથી અદભૂત શણગાર કરાયો
શામળાજીમાં બાળ કૃષ્ણને ચાંદીના પારણામાં ઝુલાવાયા
બાળ કૃષ્ણને ચાંદીના રમકડાંની ભેટ ધરાવાઈ
નંદોત્સવના અંતે શામળાજી મંદિરમાં ભવ્ય આરતી કરવામાં આવી
મંદિર પરિસરમાં ‘જય શામળિયા મહારાજ’ના જયઘોષ ગૂંજતા રહ્યા
હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી