Bengaluru Stampede મુદ્દે કર્ણાટકનું રાજકારણ ગરમાયું
CM Siddaramaiah વિરુદ્ધ રાજ્યપાલને ફરિયાદ કરાઈ
ફરિયાદમાં મુખ્યમંત્રીએ લોકોને વ્યક્તિગત આમંત્રણ આપ્યું હોવાનો દાવો
ડે. સીએમ. D.K. Shivakumar પણ ટીકાનો ભોગ બન્યા
D.K. Shivakumar દ્વારા એરપોર્ટ પર આરસીબી ટીમનું સ્વાગત કરાયું હતું
કર્ણાટક સરકારે વળતરની રકમ 10 લાખ રુપિયાને બદલે હવે 25 લાખ રુપિયા કરી દીધી
ભાગદોડના કેસની આગામી સુનાવણી મંગળવારે કર્ણાટક હાઈકોર્ટમાં થવાની છે