સુરત જિલ્લા સહકારી નેતા અને કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે રાજ્યના મુખ્યમંત્રી ને લખ્યો પત્ર
માવઠા થી થયેલ નુકશાનનો તાત્કાલિક સર્વે કરવામાં આવે
સર્વે થયા બાદ સરકાર ખેડૂતો માટે આર્થિક પેકેજ જાહેર કરે તેમજ નુકસાન વળતર આપે
કમોસમી વરસાદના કારણે સુરત જિલ્લામાં ડાંગર,શાકભાજી,તલ,કેરી,કેળા,ચીકુ,જાંબુ સહિતના પાકોને મોટું નુકશાન
ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે