અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
તેમણે પોતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી
શિલ્પા બિગ બોસ 18 માં ટોપ 6 માં સ્થાન મેળવ્યું હતુ
બોલીવુડની અન્ય અભિનેત્રીઓ અનેક લોકોએ જલ્દી સ્વસ્થ થવાની શુભકામનાઓ પાઠવી છે
શિલ્પા શિરોડકરે 1989માં મિથુન ચક્રવર્તીની ફિલ્મ કરપ્શનથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
અભિનેત્રીએ તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું
શું બોલીવુડમાં ફરી એકવાર કોરોનાનો ખતરો વધી રહ્યો છે?