દેશમાં કોરોનાના કેસમાં વધારો યથાવત
કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6 હજારને પાર
છેલ્લા 24 કલાકમાં 391 નવા કેસ નોંધાયા છે
24 કલાકમાં કોરોનાથી 6 દર્દીના મોત
સૌથી વધુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુના કેસ
જાન્યુઆરીથી અત્યાર સુધી કોરોનાથી 61ના મોત થયા
કેન્દ્ર સરકારે હોસ્પિટલોની તૈયારી તપાસવા માટે મોક ડ્રીલ હાથ ધરી