વ્યાજખોરો અને હથિયાર સાથે રાખીને વટ પાડતા લોકો પર તવાઈ
વ્યાજખોરો સામે ગુજસીટોક સહિતના ગુના દાખલ કરાયા : Harshbhai
વિઝિબલ રીતે હથિયાર લઈને ફરશો તો પછતાશો: Harshbhai Sanghavi
આવા લોકોના હથિયાર લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે: હર્ષભાઈ
ભારતીય જવાનોએ આતંકીઓના આકાઓને ઘરમાં ઘૂસીને માર્યા: હર્ષભાઈ
વડાપ્રધાને સેનાનું મનોબળ મજબૂત કર્યુ છે: હર્ષભાઈ
કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી Tiranga Yatra દ્વારા સેનાનો આભાર વ્યક્ત કરાઈ રહ્યો છે