પોર્ન સાઇટના પ્રચારથી ક્રિકેટર મુશ્કેલીમાં મુકાયો, મનમાની ભારે પડી

'ધ હંડ્રેડ' ટુર્નામેન્ટ દરમિયાન બેટ પર પોર્ન સાઇટનો લોગો લગાવતાં ECB એ ટાઇમલ મિલ્સ પર પ્રતિબંધ મુક્યો હતો

ટાઇમલ મિલ્સ 16 T20I રમી છે અને તે 2022 વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય હતો

ટાઇમલ મિલ્સે પોર્ન સાઇટ પ્લેટફોર્મ પોતાના પ્રોફેશનલ ક્રિકેટ જીવનને લાગતા કન્ટેન્ટ શેર કરવા જોઇન કર્યું હતું 

‘ધ હંડ્રેડ’માં મિલ્સનો લોગો પ્રતિબંધિત, બે મેચમાં લોગો લગાવી શક્યો નહીં

મિલ્સે પૂર્વ લંડન યુનિવર્સિટીમાંથી રમતગમત પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. આ પછી, તેણે BBC, Sky Sports અને TalkSPORT રેડિયો સાથે પ્રસારણનો ઘણો અનુભવ મેળવ્યો.

IPL 2017માં RCB એ 12 કરોડમાં મિલ્સને ખરીદ્યો, જેમા તેણે 5 મેચમાં 5 વિકેટ લીધી હતી

મિલ્સે ઈંગ્લેન્ડ માટે 16 T20I મેચો છે, જેમા તેણે કુલ 14 વિકેટ લીધી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home