શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ હોવાથી શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે
શ્રાવણના 3જા સોમવારે ગુજરાતના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા
સોમવારે શિવ ચાલીસા વાંચવાથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે
સોમવારે શિવલિંગ પર જળાભિષેક અને બિલિના પાનનો અભિષેક કરવાથી ગ્રહદશા સુધરે છે
સોમવારે મોટાભાગે ભકતો ઉપવાસ કે એકટાણું પણ કરતા હોય છે
સોમવારે વિશિષ્ટ વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ રહેલ છે
સોમવારે ગાયોને ચારો નીરવાથી તીર્થયાત્રા જેટલું પૂણ્ય મળે છે