IPL માં CSK ના બેટ્સમેનોએ બતાવી ટેસ્ટ મેચ!
ટેસ્ટ મેચ ગમે છે તો જરૂર જુઓ CSK ની મેચ
કોલકતા સામે CSK ની પોતાના ઘરમાં જ ખુલી પોલ
CSK ની ટીમે પહેલા બેટિંગ કરતા બનાવ્યા માત્ર 103 રન
પ્રથમ ઇનિંગ્સમાં બીજો સૌથી ઓછો સ્કોર
ધોનીની કેપ્ટન્સીમાં CSK ની બેટિંગ લાઇનઅપ થઇ Collapse
ચેપોકમાં જ ચેન્નઈએ પોતાનું નાક કપાવ્યું
ધોની પણ ચેપોકમાં નિષ્ફળ ગયો
CSK ની ટીમમાં બેટ્સમેનો જ નહીં બોલરો પણ સંઘર્ષ કરતા જોવા મળ્યા