સાળંગપુરધામમાં દાદાનો દિવ્ય શણગાર. 

આજે પુરુષોત્તમ માસ નિમિત્તે દાદાને વિશેષ વાઘા ધરાવાયા


અષાઢી બીજ અને રથયાત્રા થીમ પર કલાત્મક શણગાર


હનુમાનજી દાદાને જાંબુનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો.

વહેલી સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરાઈ

મંદિરના પટાંગણમાં ભવ્ય હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન

પારિવારિક શાંતિ માટે 17 મે થી 15 જૂન સુધી ચાલશે આ વિશેષ યજ્ઞ

પવિત્ર અધિક માસમાં દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

૪. બિકિનીમાં સદફ શંકરનો કાતિલ અંદાજ, ફેન્સને બનાવી દીધા દીવાના!

દુનિયામાં 'ઈન્દ્રધનુષની રાજધાની' કયું શહેર છે? જાણો રસપ્રદ તથ્યો!

Salangpur Hanumanji temple: પુરુષોત્તમ માસ નિમિત્તે દાદાનો દિવ્ય શણગાર અને વિશેષ પૂજન

Gujaratfirst.com Home