વલસાડમાં પવન સાથે પડેલા વરસાદથી નુકસાન
ગુંદલાવ નજીક પાર્ક કરેલા વાહનો પર પડ્યુ વૃક્ષ
વૃક્ષ પડતા 9 થી 10 ગાડીઓને થયું ભારે નુકસાન
પોલીસ ચોકી સામે પાર્ક કરેલ વાહનનો કચ્ચરઘાણ
વલસાડમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા
ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે બની ઘટના
વલસાડમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા, વૃક્ષ પડતા 9થી 10 ગાડીઓને થયું ભારે નુકસાન