Vaishnavdevi Landslide માં મૃતાંક 31 પર પહોંચ્યો, હજૂ અનેક લાપતા

અર્ધકુંવારી નજીક થયેલા આ ભૂસ્ખલનથી વૈષ્ણવદૈવી યાત્રા માર્ગ પ્રભાવિત થયો

આ ભૂસ્ખલન થયું ત્યારે હજારો શ્રદ્ધાળુઓ કટરાથી માતા વૈષ્ણોદેવી દર્શન માટે જઈ રહ્યા હતા

NDRF, SDRF, સેના અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે

જીવન જરુરી ચીજવસ્તુઓ પૂરી પાડવા ઉપરાંત યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે

ભારે વરસાદને કારણે, ઉત્તર રેલ્વેએ બુધવારે 22 ટ્રેનો રદ કરી અને 27 ટ્રેનોને ટૂંકાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home