દીપિકા પાદુકોણ બીજીવાર માતા બનશે?
દીપિકાની સોશિયલ મીડિયામાં પોતાની પ્રેગ્નેન્સી અંગે સંકેત આપ્યો છે
રણવીર અને દીપિકાએ સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી છે
પુત્રી દુઆના હાથમાં પ્રેગ્નેન્સી ટેસ્ટ કીટમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળે છે
આ તસવીર જોતા ફેન્સમાં દીપિકી-રણવીરના માતાપિતા બનાવાની ચર્ચા છે
ચાહકો આ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે
કપલે આ ખાસ ક્ષણને અત્યંત ભાવુક અને સુંદર રીતે સોશિયલ મીડિયા પર રજૂ કરી છે