દુઆના જન્મદિવસે દીપિકા-રણવીરે શેર કર્યા ક્યૂટ ફેમિલી ફોટોઝ

આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં નાનકડી દુઆની ક્યૂટ સ્માઈલ સૌનું ધ્યાન ખેંચી રહી છે.
દીપિકા અને રણવીર પોતાની દીકરી સાથે પ્રેમભરી પળો માણતા જોવા મળે છે.

દીકરીની નટખટ અદાઓ અને મમ્મી-પપ્પાની મસ્તી આ તસવીરને વધુ ખાસ બનાવે છે.

મહત્વનું છે કે, દીપિકા હાલ બીજી વખત પ્રેન્ગ્નેન્ટ છે. દીપિકા અને રણવીરનો આ ફોટો લોકો પસંદ કરી રહ્યા છે.

Devi Chitralekha એ પતિ સાથે મળીને કર્યું Diwali celebration

Kangana Ranaut એ દિવાળીની કરી ભવ્ય ઉજવણી

દિવાળી પર Kumar Vishwas નું ઘર રાજમહેલ જેવું ઝળહળ્યું, જુઓ દીકરીની સુંદર તસવીરો

Gujaratfirst.com Home