દુઆના જન્મદિવસે દીપિકા-રણવીરે શેર કર્યા ક્યૂટ ફેમિલી ફોટોઝ
આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં નાનકડી દુઆની ક્યૂટ સ્માઈલ સૌનું ધ્યાન ખેંચી રહી છે.
દીપિકા અને રણવીર પોતાની દીકરી સાથે પ્રેમભરી પળો માણતા જોવા મળે છે.
દીકરીની નટખટ અદાઓ અને મમ્મી-પપ્પાની મસ્તી આ તસવીરને વધુ ખાસ બનાવે છે.
મહત્વનું છે કે, દીપિકા હાલ બીજી વખત પ્રેન્ગ્નેન્ટ છે. દીપિકા અને રણવીરનો આ ફોટો લોકો પસંદ કરી રહ્યા છે.