ભારતની 4 દિવસીય મુલાકાતે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી વેન્સ
અમેરિકન ઉપરાષ્ટ્રપતિનું કરાયું ઉષ્માભેર સ્વાગત
પીએમ મોદી વેન્સના પત્ની અને તેમના બાળકોને પણ મળ્યા
વેન્સ પરિવાર માટે રેડ કાર્પેટ પાથરવામાં આવી છે
પત્ની ઉષા અને બાળકો ઇવાન,વિવેક અને મીરાબેલ સાથે ભારત આવ્યા જે.ડી વેન્સ
અનેક રાજકીય,આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર ફોક્સ
PM મોદી બાળકો સાથે મસ્તી કરતાં જોવા મળ્યા