વોશિંગ્ટનમાં વધુ એક બોઈંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા બચ્યું
ડેલ્ટા એરલાઈન્સની લોસ એન્જેલસથી એટલાન્ટા જતી ફ્લાઈટમાં આગ લાગી
સત્વરે સફળ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતા દુર્ઘટના ટળી
ટેક ઓફ બાદ ડાબુ એન્જિન ભડભડ સળગવા લાગ્યું
રનવે પર જ ફાયર ફાયટર્સે સમય સૂચકતા વાપરીને આગને કાબૂમાં લીધી
પ્લેનના સળગતા એન્જિનનો વીડિયો થયો વાયરલ
અમદાવાદ વિમાન દુર્ઘટના જેવી જ ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું