સુરતમાં માથાભારે સજ્જુ કોઠારીને ત્યાં ડિમોલિશન

સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર દબાણ કરતા કાર્યવાહી

ખંડણી, મારામારી,ગુજસીટોક સહિતના ગંભીર ગુના સજ્જુ પર , મનપાની ટીમે અઠવા પોલીસને સાથે રાખી કામગીરી કરી

મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

માથાભારે સજ્જુ કોઠારી સામે 30 જેટલા ગુના નોંધાયેલા

નાનપુરા સ્થિત જમરૂખ ગલીમાં સરકારી જમીન પર મોટું દબાણ

વર્ષોથી સરકારી જમીન પર કરાયું હતું દબાણ, 250 સ્ક્વેર મીટરમાં દબાણ ઉભું કરી ભાડાની આવક કમાતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home