ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમના સાથીઓ સામે યુવકને માર મારવાનો આરોપ થયો છે.

ધ્રુવરાજસિંહ ચૌહાણની કારને ટક્કર મારી, માર માર્યોનો દેવાયત ખવડ સામે આક્ષેપ છે.

જે કારોથી ટક્કર મારી તે બંને કાર બાકુલા ઘણેજ ગામેથી મળી આવી હતી.

This browser does not support the video element.

આ બંને કારનાં માલિક દેવાયત ખવડ ન હોવાનો તલાલા પોલીસે ખુલાસો કર્યો છે. 

બંને કારનાં માલિક રાજકોટ અને અમરેલીનાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 

કાર માલિકોને પોલીસે નોટિસ પાઠવી પો. સ્ટેશને નિવેદન નોંધાવવા જણાવ્યું છે.

બંને કાર માલિકો પાસેથી દેવાયત ખવડ થોડા સમય પહેલા કાર લઈ ગયા હતા.

દેવાયત ખવડના પત્નીની પૂછપરછ અને અમદાવાદ, દુધઈ ખાતેનાં ઘરની તપાસ કરાઈ છે. 

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home