આઝાદીનાં આટલા વર્ષો બાદ પણ ગુજરાતનું આ ગામ પાયાની સુવિધાઓથી વંચિત જુઓ વીડિયો
નર્મદાના ચાપટ ગામનો આ વિકાસ તંત્રને દેખાય છે. ગ્રામજનોને રસ્તાના અભાવે ઝોળીમાં દર્દીને લઈ જવાનો વારો આવ્યો.
This browser does not support the video element.
સાંપ કરડતા સારવારનો અભાવ, છતા તંત્રને નથી દેખાતું! એક વ્યક્તિને સાપ કરડતા ઝોળીમાં નાખી દવાખાને લઈ ગયાજુઓ વીડિયો
એક વ્યક્તિને સાપ કરડતા ઝોળીમાં નાખી દવાખાને લઈ ગયા. ગ્રામજનોએ 10 કિલોમીટર સુધી ચાલીને મુખ્ય માર્ગે ઉપર લાવ્યા હતા.
This browser does not support the video element.
નર્મદાના ચાપટ ગામેથી મુખ્ય માર્ગ સુધી રસ્તો ન હોઈ એમ્બ્યુલન્સ આવી શકે તેમ ન હોઈ ગ્રામજનો દ્વારા ઝોળીમાં દર્દીને ખભે લઈ જવો પડ્યો હતો. જુઓ વીડિયો
This browser does not support the video element.
ધોમધખતા તાપમાં દર્દીને ગ્રામજનો દ્વારા મુખ્ય માર્ગ સુધી લાવ્યા બાદ પણ તેને ખાનગી વાહનમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જુઓ વીડિયો
This browser does not support the video element.
આઝાદીના આટલા વર્ષો બાદમાં ચાપટ ગામમાં કોઈ સુવિધા નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન આપતુ નથી. ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી છે. જુઓ વીડિયો