હિન્દુ ધર્મમાં મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત માનવામાં છે
હનુમાનજીના ભક્તોએ મંગળવારે સાંજે કરવા જોઈએ આ ખાસ 3 કામ
મંગળવારે હનુમાન ચાલીસા પઠનનું ખાસ મહત્વ રહેલું છે
મંગળવારની સંધ્યાએ સમૂહમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો હનુમાનજી સાક્ષાત આ સ્થળે ઉપસ્થિત થતા હોવાની ધાર્મિક માન્યતા છે
મંગળવારે હનુમાનજીને બુંદીના લાડુંનો પ્રસાદ ધરાવો
હનુમાનજી સમક્ષ મંગળવારે પંચમુખી દીવો પ્રગટાવો
મંગળવારે પ્રાણીઓને ગોળ અને ચણા ખવડાવો