ધમાલ ફ્રેન્ચાઈઝ બોલિવૂડની સફળ ફ્રેન્ચાઈઝ પૈકીની એક છે
Dhamaal-4 ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે
વર્ષ 2026ની ઈદ પર આ ફિલ્મ ધમાચકડી મચાવશે
અગ્રણી ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરી છે
વર્ષ 2007માં ધમાલ ફિલ્મ રિલીઝ થઈ હતી
વર્ષ 2011માં ધમાલ-2 આવી જે પણ હિટ રહી હતી
વર્ષ 2019માં ધમાલ-3 આવી હતી, જેને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો હતો