ધોલેરાના ખારાપાટમાં 'ડ્રમ પ્લાન્ટેશન'નો નવતર પ્રયોગ સફળ રહ્યો છે.

અત્યંત ખારાશ હોવા છતાં, એક વર્ષમાં રોપાઓ 12 ફૂટ ઊંચા થયા છે.

ડ્રમમાં પોષક માટી ભરી રોપાઓને ખારાશથી ઉપર સુરક્ષિત ઉછેર્યા છે.

DSIRDA ના સહયોગ અને ટપક સિંચાઈથી 3,200 વૃક્ષો લહેરાયા છે.

હવે ત્યાં પક્ષીઓ અને પતંગિયાઓની નવી ઇકોસિસ્ટમ વિકસી છે.

સફળતા બાદ હવે 20 હેક્ટરમાં 50,000 વૃક્ષો વાવવાનું આયોજન છે.

ધોલેરાને ગ્રીન સ્માર્ટ સિટી બનાવવા પર્યાવરણનું ખાસ જતન થઈ રહ્યું છે.

PM મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાના 12 વર્ષ

Gujarat Museum: ગુજરાતમાં ‘વિકાસ ભી,વિરાસત ભી’નો વિચાર થયો સાકાર

ગ્લેમરસ અને બોલ્ડનેસનો પરફેક્ટ કોમ્બો છે આ 5 લુક્સ

Gujaratfirst.com Home