શું ખરેખર ઈમરાન હાશ્મી ધુરંધર-2નો ભાગ બનવા જઈ રહ્યો છે?

ધુરંધરના ફર્સ્ટ પાર્ટમાં એક સસ્પેન્સફુલ પાત્ર, "બડે સાહબ" નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 

આ "બડે સાહબ" કોણ છે, આ પાત્રને કોણ ભજવશે તેને લઈને અફવાઓનું બજાર ગરમ છે.

સોશિયલ મીડિયાની પોસ્ટમાં એક દાવો કરાયો છે કે, આ પાત્ર ઈમરાન હાશ્મી નિભાવશે.

ઘણા લોકોએ દાવો કર્યો છે કે ઇમરાન હાશ્મી "બડે સાહબ" ની ભૂમિકા ભજવશે.

"બડે સાહબ"ના પાત્રમાં ઈમરાન હાશ્મીના અભિનયની વાત માત્ર એક અફવા છે.

વાયરલ પોસ્ટમાં ઈમરાન હાશ્મીનું નામ ક્યાંય જોવા નથી મળતું.

લેટરબોક્સના કાસ્ટ વિભાગમાં દર્શાવવામાં આવેલી "ધુરંધર: ધ રીવેન્જ" ફિલ્મની કાસ્ટ માહિતી આપે છે.

લેટરબોક્સના કાસ્ટ વિભાગમાં યામી ગૌતમ ધરનું નામ પણ દેખાય છે.

જોકે, નિર્માતાઓએ હજુ સુધી યામી અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. 

શેરડીનો રસ પીવાના મેજિકલ ફાયદા, જાણો

IAS બનવા માટે IPS ની ટ્રેનિંગ છોડનાર વિપુલ ચૌધરીને જાણો

Ahaan Pandey: બ્લેક એન્ડ વ્હાઈટ સૂટમાં હેન્સમ લાગ્યો સૈયારાનો ‘ક્રિશ કપૂર’

Gujaratfirst.com Home