'ધુરંધર ધ રિવેન્જ' ની અભિનેત્રી પરવીર કૌર પંઢેર સો. મીડિયા પર ઘણી ફેમસ થઈ ગઈ છે.
બ્લેક કલરના લહેંગામાં પરવીર અત્યંત સુંદર લાગે છે, જેની સાથે તેણે લાંબા ઝુમખા અને ગળામાં નેકલેસ પહેર્યો છે.
પરવીર કૌર પંઢેરે ફિલ્મમાં જસલીન નામની એક ગામડાની છોકરીનો રોલ કર્યો છે, પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ સુંદર છે અને ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો આ વાતની સાક્ષી પૂરે છે.
લાલ રંગના સ્વેટર અને સફેદ શર્ટમાં અભિનેત્રીનો લુક ખૂબ જ ક્યૂટ લાગે છે.
ગુલાબી રંગના પંજાબી કુર્તા-સલવાર અને પંજાબી જૂતીમાં તે દેશી અવતારમાં જોવા મળી રહી છે. તેના લાંબા ખુલ્લા વાળ આ લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.
માથા પર દુપટ્ટો રાખીને તે એકદમ 'પંજાબી કુડી' જેવી લાગે છે. પર્પલ કલરના વેલ્વેટ સૂટ અને ઓલિવ ગ્રીન દુપટ્ટામાં તેનો લુક રોયલ લાગે છે.
વ્હાઇટ કલરના ની-લેન્થ ડ્રેસમાં પરવીર કોઈ રાજકુમારી જેવી લાગે છે. આ સફેદ ડ્રેસ સાથે તેણે બ્લેક કલરના ફૂટવેર પહેર્યા છે.