ધુરંધર એક્ટ્રેસ સારા અર્જુને સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ લૂકથી ધૂમ મચાવી દીધી છે.
ડીપ નેક રેડ ગાઉનમાં સારાનો આ ગ્લેમરસ અવતાર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
20 વર્ષની ઉંમરે સારા અર્જુને પોતાની સુંદરતાથી ફેન્સને ચોંકાવી દીધા છે
રેડ કાર્પેટ લૂક જેવા આ આઉટફિટમાં સારાની દરેક તસવીર અત્યારે ટ્રેન્ડમાં છે.
સારા અર્જુનનું આ લેટેસ્ટ રેડ હોટ લુક ડિજિટલ પ્લેટફોર્મ પર ચર્ચાનો વિષય બન્યું છે.
ગ્લોઈંગ મેકઅપ સાથે સારાએ ગ્લેમરનો નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે.
રેડ લુકમાં સારાની સુંદરતા જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ તેના દિવાના બન્યા છે.
સારાની આ કાતિલાના અદાઓ જોઈને ફેન્સ તેને 'ધુરંધર બ્યુટી' કહી રહ્યા છે.