દિશા પટણીનો નવો ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દિશાએ ડિઝાઇનર મનીષા જયસિંગની આ ખૂબ જ સુંદર સફેદ સાડી પહેરી છે, જે ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

આ લુકનું મુખ્ય આકર્ષણ તેનો બ્લાઉઝ છે, જે સેંકડો મોતી અને રંગીન સ્ટોન (stones) થી સજ્જ છે.

બ્લાઉઝની પ્લન્જિંગ નેકલાઇન અને બેકલેસ ડિઝાઇન દિશાના આ લુકને વધુ બોલ્ડ અને આધુનિક બનાવે છે.

ભારે એમ્બ્રોઇડરીવાળા બ્લાઉઝ સાથે દિશાએ માત્ર સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ અને બ્રેસલેટ પહેરીને લુકને સિમ્પલ રાખ્યો છે.

ગ્લોસી લિપ્સ, સોફ્ટ આઈ મેકઅપ અને ખુલ્લા લહેરાતા વાળમાં દિશા કોઈ પરી જેવી લાગી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર આ ફોટા શેર કરતા જ ફેન્સે હાર્ટ અને ફાયર ઇમોજીસનો વરસાદ કરી દીધો છે.

ગ્રેટ નિકોબારના દરિયામાં Rahul Gandhi એ કર્યું સ્કુબા ડાઇવિંગ, વીડિયો થયો વાયરલ

'મિની ઈન્ડિયા' બની ગયું દમણ, પીએમ મોદીએ કર્યો ભવ્ય રોડ શો, જુઓ Photo

સુરતને PM મોદીએ આપી રૂ. 18,800 કરોડના વિકાસકામોની ભેટ

Gujaratfirst.com Home