દિશાએ વ્હાઇટ લેસ ડ્રેસમાં તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી
આ વ્હાઇટ આઉટફિટમાં દિશા પટણી એકદમ સુંદર લાગી રહી છે. તેની આ અદાઓ જોઈને ફેન્સ તેના દિવાના બન્યા છે.
દિશાએ આ ફોટોશૂટમાં લેસ વર્કવાળો બોડીકોન ડ્રેસ પહેર્યો છે, જે તેના પરફેક્ટ ફિગરને હાઈલાઈટ કરી રહ્યો છે.
ગોલ્ડન અવર દરમિયાન લેવાયેલી આ તસવીરોમાં દિશાનો નેચરલ ગ્લો અને તેની સુંદરતા ઉભરીને સામે આવી રહી છે.
આ લુક માટે દિશાએ મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ રાખ્યા છે, જે તેના ઓવરઓલ લુકને ક્લાસી બનાવી રહ્યા છે.
પછી તે વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દિશા પટણી દરેક આઉટફિટને આત્મવિશ્વાસ સાથે કેરી કરે છે. આ વાઈટ ડ્રેસ તેનો લેટેસ્ટ ફેશન સ્ટેટમેન્ટ છે.