દિશા પટણીએ ફરી એકવાર તેના રેડ આઉટફિટમાં સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
રેડ કલરના આ બોલ્ડ ડ્રેસમાં દિશા પટણીએ એકથી એક ચડિયાતા પોઝ આપીને ચાહકોના દિલ જીતી લીધા છે.
દિશાનો આ 'રેડ હોટ' અવતાર કોઈપણ સ્પેશિયલ ડેટ નાઈટ માટે એક પરફેક્ટ ફેશન ઇન્સ્પિરેશન બની શકે છે.
દિશાએ તેના આ લુકને મિનિમલ એક્સેસરીઝ અને ગ્લોસી મેકઅપ સાથે તે ખુબ સુંદર લાગે છે.
આ આઉટફિટમાં દિશા પટણીની ટોન્ડ બોડી અને ફિટનેસ સ્પષ્ટપણે જોવા મળે છે.
ઈન્સ્ટાગ્રામ પર દિશાના આ લુકને લાખો લોકો લાઈક કરી રહ્યા છે અને ફેન્સ સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે.
જો તમે પણ બોલ્ડ અને એલિગન્ટ દેખાવા માંગતા હોવ, તો દિશાનો આ ડ્રેસિંગ સેન્સ ચોક્કસ ફોલો કરવા જેવો છે.
દિશા પટણીનો આ કિલર લુક હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને ફેશન વર્લ્ડમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.