દિશા પટણીની બહેન Khushbu Patani એ માનવતા મહેકાવી
ત્યજાયેલ બાળકીની સારસંભાળ કરીને અને ક્ષમકુશળ માતાને સોંપી
Khushbu Patani દિવાલ કુદીને રડતી ત્યજાયેલ માત્ર 8 મહિનાની બાળકી સુધી પહોંચી હતી
ઘર પાસેના અવાવરુ સ્થળે એક વ્યક્તિએ 8 માસની બાળકીને ફેંકી હતી
ખુશ્બુ પટણી રીટાયર્ડ આર્મી ઓફિસર છે
નેટિઝન્સ કરી રહ્યા છે ખુશ્બુ પટણીની પ્રશંસા
દિશા અને ખુશ્બુના પિતા એક પોલીસ ઓફિસર છે