દિશા આ ફોટોશૂટમાં રેડ કટ-આઉટ ડ્રેસમાં પોતાનો ગ્લેમરસ લુક શેર કર્યો
આ લુકમાં દિશાએ ઘણા સિઝલિંગ પોઝ આપ્યા છે
દિશાનો આ લુક તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે
ડ્રેસમાં સ્માર્ટ કટ-આઉટ અને સ્ટાઇલિશ રફલ્સ તેને વધુ આકર્ષક બનાવી રહ્યા છે
મૌની રોય, દિશાના મિત્ર એલેકઝાન્ડર એલેક્સ ઇલિકે પણ કોમેન્ટ કરી હતી
તે ટૂંક સમયમાં સૂર્યા 42, યોદ્ધા અને પ્રોજેકટ કેમાં જોવા મળશે.
આ ઉપરાંત તે શાહિદ કપૂર સાથે એક ફિલ્મમાં ખાસ ભૂમિકા પણ ભજવશે.