આ ભવ્ય અને દિવ્ય ડ્રોન શો યોજાયો સમુદ્ર મંથનનું દ્રશ્ય જોવા મળ્યું
આ ડ્રોન શોથી પ્રયાગરાજ અનેક અદ્ભૂત રીતે ઝડમગી ઉઠ્યું હતું
ડ્રોન શોમાં અનેક એવી પ્રતિભાઓ જોવા મળી જે મંત્રમુગ્ધ કરી દે છે
શ્રી રામ અને સુદર્શન ચક્રનો સમન્વય પણ જોવા મળ્યો હતો
દેવોના દેવ મહાદેવે ઝેર પીધું તે દ્રશ્ય પણ જોવા મળ્યું હતું
આ ડ્રોન શોને જોવા માટે અસંખ્ય લોકો આવ્યાં હતાં
ડ્રોન શોમાં Uttar Pradesh Tourism ની ઝલક જોવા મળી