વાદળો વચ્ચે રોમેંટિક થઈ દિવ્યાંકા ત્રિપાઠી
દિવ્યાંકા ત્રિપાઠીએ ઈન્સ્ટાગ્રામ પર પતિ વિવેક સાથે શેર કરી તસ્વીર
દિવ્યાંકા પતિ સાથે ભારતના ચોમાસાની મજા ઉઠાવી રહી છે
દિવ્યાંકાએ 8 જુલાઈ 2016ના રોજ વિવેક દહિયા સાથે કરી હતી સગાઈ
દિવ્યાંકા ત્રિપાઠી મુળ રૂપથી હિંદી ટેલીવિઝનમાં કામ કર્યું છે
દિવ્યાંકા યે હૈ મહોબ્બતે સિરિયલથી ફેમસ થઈ હતી
દિવ્યાંકાએ વર્ષ 2017માં ડાંસ રિયાલિટી શૉ નચ બલિયે 8માં લીધો હતો ભાગ
દિવ્યાંકાએ વર્ષ 2021માં ફિયર ફેકટર, ખતરો કે ખેલાડી 11માં લીધો હતો ભાગ