Goddess Lakshmi કોપાયમાન થાય તે અગાઉ મળે છે કેટલાક ચોક્કસ સંકેતો
સમયસર ઉપાય કરવાથી Lakshmiના કોપથી બચી શકાય છે
તુલસીના છોડને ક્યારેય સુકાવા ન દેવો જોઈએ
તુલસી ક્યારે રોજ સંધ્યાટાણે દીવો કરવો જોઈએ
તુલસી પૂજન નિયમિત કરવાથી પણ લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકાય છે
જો Silver ની કોઈ વસ્તુ કે સિક્કો ખોવાય તો સમજી લેવું કે લક્ષ્મીજી કોપાયમાન થઈ શકે છે
ચાંદીના સિક્કાનો ધનતેરસના દિવસે પૂજનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે
વાસ્તુશાસ્ત્ર મુજબ પાણીનો વેડફાટ એ ધનના વ્યય બરાબર છે