ગણેશજીના સસરાનું નામ શું હતું?

હિન્દુ શાસ્ત્રોમાં,ભગવાન ગણેશની બે પત્નીનું વર્ણન કરવામાં આવ્યું છે.ઘણીવાર લોકો જાણવા માંગે છે કે ગણેશજીના સસરા કોણ હતા.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશને બે પત્નીઓ હતી, રિદ્ધિ અને સિદ્ધિ, જે ભગવાન વિશ્વકર્મા (અથવા પ્રજાપતિ વિશ્વરૂપ) ની પુત્રીઓ છે.

આવી સ્થિતિમાં, ગણેશજીના સસરાનું નામ વિશ્વરૂપ છે, જેમને બે પુત્રીઓ હતી, સિદ્ધિ અને સિદ્ધિ. ગણેશજીને તેમના લગ્નથી બે પુત્રો હતા, જેમનું નામ શુભ અને લાભ હતું.

જોકે, કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગણેશજીની પત્ની રિદ્ધિ અને સિદ્ધિને બ્રહમાજીની પુત્રીઓ પણ કહેવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે રિદ્ધિ અને સિદ્ધિ બ્રહમાજીની માનસ પુત્રીઓ હતી, જે બુદ્ધિ, સમૃદ્ધિ અને સફળતાનું પ્રતીક છે.

રશ્મિકા મંદન્નાનો 'ફ્રોક સૂટ લુક', ચાહકો થયા મંત્રમુગ્ધ!

ન્યૂયોર્ક મેયર પદની ચૂંટણીમાં જોહરાન મમદાની ભવ્ય જીત!

ઐશ્વર્યા રાય બચ્ચનની જાણો કેટલી છે સંપત્તિ!

Gujaratfirst.com Home