આપણે જોઈએ છીએ કે ઘણા અલગ અલગ પ્રકારના ફ્રૂટ જોવા મળે છે 

તેમાંથી શું તમે જાણો છો કે સૌથી નાનું ફળ કયું છે ? 

ફ્લોટિંગ ડકવીડ નામનો છોડ વિશ્વનું સૌથી નાનું ફળ આપે છે

તેનું બીજ વિશ્વનું સૌથી નાનું ફળ છે જેના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ છે

વોલ્ફિયા ઓગસ્ટાનું ફળ માત્ર 0.25 મીમી લાંબુ (એક ઇંચનો 1/100મો) છે

સૌથી નાના ફળને સામાન્ય રીતે વોટરમીલ કહેવામાં આવે છે

આ ફળોની લંબાઈ મીઠાના દાણા જેટલી હોય છે

આ છોડ હળવા લીલા દાણા જેવો દેખાય છે. તેની લંબાઈ લગભગ 1 મીમી છે

એશિયાના કેટલાક વિસ્તારોમાં તેને શાકભાજી તરીકે ખાવામાં આવે છે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home