ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ મેચ જીતનારી ટોપ ટીમો કઇ?

ઓસ્ટ્રેલિયા


ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 422 મેચ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની ટીમના નામે છે. 

ઈંગ્લેન્ડ


ઇંગ્લેન્ડે અત્યાર સુધી 403 ટેસ્ટ મેચ જીતી છે અને સૌથી વધુ જીતની યાદીમાં બીજા ક્રમે છે. 

દક્ષિણ આફ્રિકા


આ ટીમ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં કુલ 188 મેચ જીતી છે. 

વેસ્ટ ઇન્ડીઝ


આ ટીમ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 185 મેચ જીતી છે. 

ટીમ ઈન્ડિયા


આ ટીમ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 182 મેચ જીતી છે. ભારત પાકિસ્તાનથી આગળ છે. 

પાકિસ્તાન


આ ટીમ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 151 મેચ જીતી છે.

ન્યુઝીલેન્ડ


આ ટીમ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 119 મેચ જીતી છે.

શ્રીલંકા


આ ટીમ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 107 મેચ જીતી છે.

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home